કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કેન્દ્રીય બજેટ 2023-24માં ઘોષિત PM-VIKAS યોજનાના લાભાર્થી કોણ છે ? વિદ્યાર્થીઓ MSME કારીગર શિક્ષણ વિદ્યાર્થીઓ MSME કારીગર શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) મુખ્યમંત્રી તીર્થદર્શન યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારત અને ઈજિપ્તની ત્રીજી ‘જોઈન્ટ વર્કિંગ ગ્રૂપ ઓન કાઉન્ટર ટેરરિઝમ' બેઠક ક્યા શહેરમાં યોજાઈ હતી ? નવી દિલ્હી પુણે જયપુર ગ્વાલિયર નવી દિલ્હી પુણે જયપુર ગ્વાલિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ? એક પણ નહીં તાજેતરમાં RBIએ વૈશ્વિક હેકાથોન HARBINGER-2023ની ઘોષણા કરી છે. આપેલ બંને HARBINGER-2023ની થીમ Inclusive Digital Services છે. એક પણ નહીં તાજેતરમાં RBIએ વૈશ્વિક હેકાથોન HARBINGER-2023ની ઘોષણા કરી છે. આપેલ બંને HARBINGER-2023ની થીમ Inclusive Digital Services છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કયું મંત્રાલય FAME (Faster Adoption and Manufacturing of Electric Vehicles) યોજના લાગુ કરે છે ? ગૃહ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં લદાખના નવા ઉપરાજ્યપાલ (LG) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ચંદ કટારિયા બી.ડી. મિશ્રા સી.પી.રાધાકૃષ્ણન અબ્દુલ નજીર ચંદ કટારિયા બી.ડી. મિશ્રા સી.પી.રાધાકૃષ્ણન અબ્દુલ નજીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP