કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 2023 ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિના સત્રની મેજબાની ક્યું ભારતીય શહેર કરશે ? હૈદરાબાદ મહારાષ્ટ્ર મુંબઈ ચેન્નાઈ હૈદરાબાદ મહારાષ્ટ્ર મુંબઈ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સ્માર્ટ કાર્ડ આર્મ્સ લાઈસન્સ રજૂ કરનારું ભારતનું પ્રથમ સશસ્ત્ર દળ કયું બન્યું ? BSF CRPF દિલ્હી પોલીસ ITBP BSF CRPF દિલ્હી પોલીસ ITBP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કેન્દ્ર સરકારે ઈન્ફર્મેશન ટેકનોલોજી (IT) એક્ટ 2000ની કઈ કલમ અંતર્ગત 54 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો ? કલમ 69A કલમ 32B કલમ 65A કલમ 74B કલમ 69A કલમ 32B કલમ 65A કલમ 74B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વન ઓશન સમિટ (એક મહાસાગર શિખર સંમેલન)નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા જાપાન ભારત ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા જાપાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સુપર હોર્નેટ કયા દેશ દ્વારા નિર્મત યુદ્ધ વિમાન છે ? રશિયા ઈઝરાયેલ અમેરિકા ફ્રાન્સ રશિયા ઈઝરાયેલ અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) મારુ મહોત્સવનું આયોજન ક્યા રાજ્યમાં થાય છે ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP