કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 2023માં ભારતના ક્યા સ્થળે પ્રથમ મોટો ગ્રાન્ડપિક્સનું આયોજન કરાશે ? ગ્રેટર નોઈડા બેંગલુરુ મુંબઈ હૈદરાબાદ ગ્રેટર નોઈડા બેંગલુરુ મુંબઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામને ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC)ની 26મી બેઠકની અધ્યક્ષતા કરી. FSDC વર્ષ 2010માં સ્થાપિત ગેરબંધારણીય પરિષદ છે. આપેલ બંને એક પણ નહીં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામને ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC)ની 26મી બેઠકની અધ્યક્ષતા કરી. FSDC વર્ષ 2010માં સ્થાપિત ગેરબંધારણીય પરિષદ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં જારી ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઈન્ડેક્સ 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? ત્રીજો સાતમો ચોથો પાંચમો ત્રીજો સાતમો ચોથો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા ગેટ (નવી દિલ્હી) નજીક નેતાજી સુભાષચંદ્ર બોઝની કેટલા ફૂટ ઊંચી ગ્રેનાઈટની પ્રતિમાનું અનાવરણ કર્યું ? 28 ફૂટ 45 ફૂટ 25 ફૂટ 55 ફૂટ 28 ફૂટ 45 ફૂટ 25 ફૂટ 55 ફૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા સ્થળે મૈત્રી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટનું અનાવરણ કરાયું ? કોલકાતા (પ.બંગાળ) લેહ (લદાખ) કસૌલી (ઉત્તરાખંડ) રામપાલ (બાંગ્લાદેશ) કોલકાતા (પ.બંગાળ) લેહ (લદાખ) કસૌલી (ઉત્તરાખંડ) રામપાલ (બાંગ્લાદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) સ્પેસ એકસ્પોની 7મી આવૃત્તિ (2022)નું આયોજન કયા કરાયું હતું ? બેંગ્લુરૂ મુંબઈ હૈદરાબાદ અમદાવાદ બેંગ્લુરૂ મુંબઈ હૈદરાબાદ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP