કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2023 ટૂલકિટ લૉન્ચ કરી ? શહેરી બાબતો અને પરિવાર કલ્યાણ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય જળશક્તિ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય શહેરી બાબતો અને પરિવાર કલ્યાણ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય જળશક્તિ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI)ના આંકડાઓ અનુસાર, ભારતમાં ક્યા રાજ્યમાં સૌથી વધુ મ્યુચ્યુઅલ ફંડ પેનિટ્રેશન છે ? આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં એક્વાકનેક્ટ ISO 27001 સર્ટિફિકેટ પ્રાપ્ત કરનારું પ્રથમ ભારતીય મત્સ્ય પાલન સ્ટાર્ટઅપ બન્યું છે તે ક્યા શહેરમાં સ્થિત છે ? કોચીન મુંબઈ ચેન્નાઈ હૈદરાબાદ કોચીન મુંબઈ ચેન્નાઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારત-મોઝામ્બિક-તાંજાનિયા ત્રિપક્ષીય અભ્યાસ (IMT TRILANT)નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? એકપણ નહીં મોઝામ્બિક તાંજાનિયા ભારત એકપણ નહીં મોઝામ્બિક તાંજાનિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના વિધાનો પૈકી સાચો/સાચા વિકલ્પ પસંદ કરો. આપેલ બંને આ પુરસ્કાર 2019માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીના અવસરે સ્થાપવામાં આવ્યો હતો. એક પણ નહીં તાજેતરમાં 14મા દલાઈ લામાને ગાંધી મંડેલા પુરસ્કાર 2022 એનાયત કરાયો. આપેલ બંને આ પુરસ્કાર 2019માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીના અવસરે સ્થાપવામાં આવ્યો હતો. એક પણ નહીં તાજેતરમાં 14મા દલાઈ લામાને ગાંધી મંડેલા પુરસ્કાર 2022 એનાયત કરાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ચચામાં રહેલો Respect For Marriage Act ક્યા દેશ સાથે સંબંધિત છે ? પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અમેરિકા પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP