કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વર્લ્ડ ક્લાસ પ્રવાસન સુવિધાઓથી સજ્જ બનનારું આંબરડી સફારી પાર્ક કયા જિલ્લામાં આવેલું છે ?

બનાસકાંઠા
સાબરકાંઠા
ભાવનગર
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે નેચિફુ ટનલનો શિલાન્યાસ કર્યો ?

આસામ
ઉત્તરાખંડ
અરુણાચલ પ્રદેશ
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યે ઓનલાઇન સંપત્તિ નોંધણી પોર્ટલ 'ધરણી' લૉન્ચ કર્યું ?

મહારાષ્ટ્ર
તેલંગાણા
મધ્ય પ્રદેશ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP