કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં બાલકૃષ્ણ દોશીને ક્યા ક્ષેત્ર માટેનો વર્ષ 2023નો પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરાયો ?

વિજ્ઞાન અને એન્જિ.
જાહેર બાબતો
વાસ્તુકલા
વેપાર અને વાણિજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ક્યા દેશે ઈન્ડોનેશિયા-મલેશિયા-થાઈલેન્ડ ગ્રોથ ટ્રાયએન્ગલ જોઈન્ટ બિઝનેસ કાઉન્સિલ સાથે ભાગીદારી કરી ?

રશિયા
ભારત
જાપાન
ઑસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP