કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
ઈન્ટરનેશનલ બાયો રિસોર્સ કોન્કલેવ & ઈથેનોફાર્માકોલોજી કોંગ્રેસ 2023ની મેજબાની ક્યા શહેરે કરી ?

રાંચી
પુણે
ઈમ્ફાલ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા દેશના પૂર્વ પ્રમુખ ડિલ્મા વાના રુસેફને ન્યૂ ડેવલપમેન્ટ બેંક (NDB)ના અધ્યક્ષ બનાવવામાં આવ્યા ?

ઈજિપ્ત
રશિયા
બ્રાઝિલ
દ.આફ્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ભારતીય સૈન્યના ઉપપ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

લેફ.જન. બી.એસ.રાજુ
લેફ.જન. એમ.વી.સુચિન્દ્રકુમાર
લેફ.જન. એન.એસ.આર. સુબ્રમણિ
લેફ.જન. એ.એસ.ભિંડર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
વીમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2023ની ટ્રોફી કોણે જીતી ?

દિલ્હી કેપિટલ્સ
રોયલ ચેલેન્જર્સ બેંગલોર
ગુજરાત જાયન્ટ્સ
મુંબઈ ઈન્ડિયન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP