કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
થાનથાઈ પેરિયાર વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યનું 18મું વન્યજીવ અભયારણ્ય બન્યું ?

કેરળ
કર્ણાટક
તમિલનાડુ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલયે મહિલાઓના નેતૃત્વમાં સ્વચ્છતા અભિયાન ‘સ્વચ્છોત્સવ’ શરૂ કર્યું ?

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
ગ્રામીણ વિકાસ મંત્રાલય
ગૃહ મંત્રાલય
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP