કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશના આર્કિટેક્ટ સર ડેવિડ એલન ચિપરફીલ્ડે પ્રિટ્ઝકર આર્કિટેક્ચર પ્રાઈઝ 2023 જીત્યો ? પોલેન્ડ UK અમેરિકા ફ્રાન્સ પોલેન્ડ UK અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે મહિલાઓના નેતૃત્વમાં સ્વચ્છતા અભિયાન ‘સ્વચ્છોત્સવ’ શરૂ કર્યું ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાંથી 1300 વર્ષ જૂનો બૌદ્ધ સ્તૂપ મળી આવ્યો ? બિહાર ઓડિશા ગુજરાત આંધ્ર પ્રદેશ બિહાર ઓડિશા ગુજરાત આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) શૂન્ય ભેદભાવ દિવસ (Zero Discrimination Day) ક્યારે મનાવાય છે ? 1 માર્ચ 2 માર્ચ 27 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 1 માર્ચ 2 માર્ચ 27 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં 20 માર્ચના રોજ ક્યા રાજ્યમાં પાખલા દિવસ મનાવાયો ? મહારાષ્ટ્ર ઓડિશા છતીસગઢ પં.બંગાળ મહારાષ્ટ્ર ઓડિશા છતીસગઢ પં.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) 5મું આસિયાન-ભારત વ્યાપાર શિખર સંમેલન ક્યા યોજાયું ? ઢાકા કાઠમંડુ મનીલા કુઆલાલુમ્પુર ઢાકા કાઠમંડુ મનીલા કુઆલાલુમ્પુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP