કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ગ્લોબલ મિલેટ્સ (શ્રી અન્ન) કોન્ફરન્સ 2023નું ઉદ્ઘાટન કર્યું ? દિલ્હી અમદાવાદ જયપુર બેંગલુરુ દિલ્હી અમદાવાદ જયપુર બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં નેશનલ સાયન્સ સેન્ટર ઈનોવેશન ફેસ્ટિવલ કાર્યક્રમનું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી જયપુર મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી જયપુર મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારતની પ્રથમ રેશમકીટ વીમા યોજના શરૂ કરી ? હિમાચલ પ્રદેશ મેઘાલય ઉત્તરાખંડ ઓડિશા હિમાચલ પ્રદેશ મેઘાલય ઉત્તરાખંડ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં પાંચ દિવસીય યાઓશાંગ મહોત્સવ મનાવાયો ? સિક્કિમ મણિપુર અરુણાચલ પ્રદેશ મેઘાલય સિક્કિમ મણિપુર અરુણાચલ પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મહિલાઓને સશક્ત બનાવવા માટે લાડલી બેહના યોજના શરૂ કરી ? મિઝોરમ ઓડિશા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ મિઝોરમ ઓડિશા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કઈ કંપનીને વિદ્યુત ઉત્પાદનમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ CBIP પુરસ્કાર 2022થી સન્માનિત કરવામાં આવી ? તાતા પાવર NTPC અદાણી JSW એનર્જી તાતા પાવર NTPC અદાણી JSW એનર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP