કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તમાકુ નિયંત્રણના પ્રયાસો બદલ ક્યા શહેરને 'પાર્ટનરશિપ ફોર હેલ્થી સિટીઝ એવોર્ડ-2023'થી સન્માનિત કરવામાં આવ્યું ?

હૈદરાબાદ
અમદાવાદ
બેંગલુરુ
દેહરાદૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલય અંતર્ગત ભારતના તમામ જિલ્લાઓમાં યુવા ઉત્સવ ઈન્ડિયા@2047નું આયોજન કરાયું ?

શિક્ષણ મંત્રાલય
સંસ્કૃતિ મંત્રાલય
યુવા બાબતો અને ખેલકૂદ મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP