કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ મેટ્રોને ગ્રીન વર્લ્ડ એવોર્ડ્સ 2023 હેઠળ કાર્બન રિડકશન કેટેગરીમાં ગ્લોબલ સિલ્વર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? ચેન્નાઈ મેટ્રો બેંગલુરુ મેટ્રો દિલ્હી મેટ્રો જયપુર મેટ્રો ચેન્નાઈ મેટ્રો બેંગલુરુ મેટ્રો દિલ્હી મેટ્રો જયપુર મેટ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) એશિયામાં સૌપ્રથમ સબ સી રિસર્ચ લેબનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? પુણે ચેન્નાઈ વિશાખાપટ્ટનમ મુંબઈ પુણે ચેન્નાઈ વિશાખાપટ્ટનમ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ઈન્ડો-થાઈ કોર્પેટની 35મી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? દક્ષિણ ચીન સમુદ્ર આંદામાન સાગર અરબ સાગર બંગાળની ખાડી દક્ષિણ ચીન સમુદ્ર આંદામાન સાગર અરબ સાગર બંગાળની ખાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) બિહાન મેળો ક્યા રાજ્યની કોંધ જનજાતિ દ્વારા મનાવાય છે ? છત્તીસગઢ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ઓડિશા છત્તીસગઢ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા તુંગનાથ મંદિરને રાષ્ટ્રીય મહત્ત્વનું સ્મારક ઘોષિત કરવામાં આવ્યું છે ? ઉત્તરાખંડ ટવજ હિમાચલ પ્રદેશ સિક્કિમ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ટવજ હિમાચલ પ્રદેશ સિક્કિમ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીતિ આયોગના વાર્ષિક સ્વાસ્થ્ય સૂચકાંક 2020-2021માં નાના રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના પ્રદર્શનકર્તા તરીકે ઉભરી આવ્યું ? સિક્કિમ નાગાલેન્ડ ત્રિપુરા મણિપુર સિક્કિમ નાગાલેન્ડ ત્રિપુરા મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP