કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
મહિલાઓ માટે સુરક્ષિત કાર્યસ્થળોને પ્રોત્સાહન આપવા માટે ક્યા રાજ્યમાં ‘સાહસ’ પહેલ શરૂ કરાઈ ?

બિહાર
નાગાલેન્ડ
તેલંગાણા
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલયે ઈન્ડિયા હેન્ડમેડ પોર્ટલ લૉન્ચ કર્યું ?

એક પણ નહીં
ગૃહ મંત્રાલય
સંસ્કૃતિ મંત્રાલય
કાપડ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
બાસ્કેટબૉલ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

રાકેશ ઉપાધ્યાય
ડૉ.કે. ગોવિંદરાજ
ડૉ.પી.આર.નિર્મલ
ડૉ.એસ.કે.મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP