કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) સાઉથ એશિયન યુથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? ભારત ભૂટાન નેપાળ શ્રીલંકા ભારત ભૂટાન નેપાળ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે લર્નીંગ મેનેજમેન્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ SAKSHAM (Stimulating Advanced Knowledge for Sustainable Health Management) લૉન્ચ કરી ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા પાડોશી દેશમાં કિરાતી સમુદાય દ્વારા ઉભૌલી ઉત્સવ મનાવાયો ? બાંગ્લાદેશ મ્યાનમાર ભૂતાન નેપાળ બાંગ્લાદેશ મ્યાનમાર ભૂતાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઉત્તર પ્રદેશના ક્યા શહેરમાં નવી ફાર્માસ્યુટિકલ રિસર્ચ એન્ડ ઈનોવેશન ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના કરાશે ? કાનપુર લખનૌ વારાણસી ગાઝિયાબાદ કાનપુર લખનૌ વારાણસી ગાઝિયાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં લોરિયસ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર એવોર્ડ કોણે જીત્યો ? ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લિયોનેલ મેસી કિલિયન એમ્બાપ્પે નેમાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લિયોનેલ મેસી કિલિયન એમ્બાપ્પે નેમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ એક્સરે પોલારિમીટર સેટેલાઈટ (XPoSat) નામના મિશન લૉન્ચ કરવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? રમન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, બેંગલુરુ IIT દિલ્હી IIT મદ્રાસ IISc બેંગલુરુ રમન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, બેંગલુરુ IIT દિલ્હી IIT મદ્રાસ IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP