કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ગ્લોબલ જેન્ડર ગેપ ઈન્ડેક્સ 2023માં ભારતનો ક્રમ કેટલામો છે ? 125મો 127મો 88મો 101મો 125મો 127મો 88મો 101મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યની કારી ઈષાદ કેરીને GI ટેગ આપવામાં આવ્યો ? બિહાર કર્ણાટક કેરળ સિક્કિમ બિહાર કર્ણાટક કેરળ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ દૂધ દિવસ (World Milk Day) ક્યારે મનાવાય છે ? 20 મે 1 જૂન 31 મે 30 મે 20 મે 1 જૂન 31 મે 30 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘સાગર સમૃદ્ધિ’ ઓનલાઈન ડ્રેજિંગ મોનિટરિંગ સિસ્ટમ લૉન્ચ કરી ? આપેલ પૈકી એકપણ નહીં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આપેલ પૈકી એકપણ નહીં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ હેલમંદ નદી વિવાદ ક્યા દેશો સાથે સંબંધિત છે ? એક પણ નહીં ઈરાન અને અફઘાનિસ્તાન ઈરાન અને ઈરાક સીરિયા અને ઈરાન એક પણ નહીં ઈરાન અને અફઘાનિસ્તાન ઈરાન અને ઈરાક સીરિયા અને ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) GIFT (Gujarat International Finance Tec) સિટીના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાહુલ ત્રિપાઠી રાકેશ મિશ્રા હસમુખ અઢિયા મહેશ શર્મા રાહુલ ત્રિપાઠી રાકેશ મિશ્રા હસમુખ અઢિયા મહેશ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP