કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા ભારતીય એથલીટે પેરિસમાં 2023 પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો ? અમિતકુમાર સુરોહા ભીમરાવ કેસરકર વરુણસિંહ ભાટી નિષાદકુમાર અમિતકુમાર સુરોહા ભીમરાવ કેસરકર વરુણસિંહ ભાટી નિષાદકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ કંપનીએ CM3leon નામના જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મોડલનું અનાવરણ કર્યું ? મેટા IBM માઈક્રોસોફ્ટ ગૂગલ મેટા IBM માઈક્રોસોફ્ટ ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) કેર પૂજા ક્યા રાજ્યમાં મનાવાતો ધાર્મિક ઉત્સવ છે ? સિક્કિમ ત્રિપુરા મેઘાલય છત્તીસગઢ સિક્કિમ ત્રિપુરા મેઘાલય છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સુબનસિરી લોઅર હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં નિર્માણ પામ્યો છે ? અરુણાચલ પ્રદેશ આસામ આપેલ બંને એક પણ નહીં અરુણાચલ પ્રદેશ આસામ આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં નેશનલ સાયબર સિક્યોરિટી કોઓર્ડિનેટર (NCSC) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અર્જુન યાદવ કે. સુંદરમ્ એમ.યુ.નાયર નેહા વશિષ્ઠ અર્જુન યાદવ કે. સુંદરમ્ એમ.યુ.નાયર નેહા વશિષ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ભારતનું પ્રથમ કન્સ્ટ્રક્શન ઈનોવેશન હબ ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવશે ? સિક્કિમ કર્ણાટક બિહાર કેરળ સિક્કિમ કર્ણાટક બિહાર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP