કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
ગુજરાત ઈકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન સંસ્થા ક્યા આવેલી છે ?

રાજકોટ
દેવભૂમિ દ્વારકા
ગાંધીનગર
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા શહેરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરાયું ?

પોર્ટબ્લેર
કવરત્તી
જયપુર
અમરાવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ લુવર મ્યુઝિયમ (Louver Museum) ક્યા દેશમાં સ્થિત છે ?

ઑસ્ટ્રેલિયા
ઈંગ્લેન્ડ
અમેરિકા
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP