કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેત૨માં ક્યા ટેનિસ ખેલાડીએ વિમ્બલડન 2023 ટાઈટલ જીત્યું ? કાર્લોસ અલ્કારાજ નોવાક જોકોવિચ નીલ સ્કૂપસ્કી માર્સેલ ગ્રેનોલર્સ કાર્લોસ અલ્કારાજ નોવાક જોકોવિચ નીલ સ્કૂપસ્કી માર્સેલ ગ્રેનોલર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ નેધરલેન્ડના વડાપ્રધાન કોણ છે ? જસ્ટિન ટુડ્રો ઈમેન્યુએલ મેક્રોન એન્જેલા મર્કેલ માર્ક રુટ જસ્ટિન ટુડ્રો ઈમેન્યુએલ મેક્રોન એન્જેલા મર્કેલ માર્ક રુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે માનસિક અસ્વસ્થતા માટે ટેલિ-મેન્ટલ હેલ્થ આસિસ્ટન્સ એન્ડ નેટવર્કિંગ એક્રોસ સ્ટેટ્સ (MANAS) ચેટબોટ શરૂ કર્યું ? જમ્મુ-કાશ્મીર લક્ષદ્વીપ આંધ્ર પ્રદેશ ગોવા જમ્મુ-કાશ્મીર લક્ષદ્વીપ આંધ્ર પ્રદેશ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ટીચર ઈન્ટરફેસ ફોર એક્સેલન્સ (TIE) કાર્યક્રમ શરૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી ? મધ્યપ્રદેશ રાજસ્થાન પ.બંગાળ હરિયાણા મધ્યપ્રદેશ રાજસ્થાન પ.બંગાળ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ (International Day of Cooperatives) ક્યારે મનાવાય છે ? 2 જુલાઈ 1 જુલાઈ 6 જુલાઈ 11 જુલાઈ 2 જુલાઈ 1 જુલાઈ 6 જુલાઈ 11 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ Osteo HRNet નામનું AI આધારિત ફ્રેમવર્ક વિકસિત કર્યું છે ? IIT ગુવાહાટી IIT મુંબઈ IIT દિલ્હી IIT મદ્રાસ IIT ગુવાહાટી IIT મુંબઈ IIT દિલ્હી IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP