કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશે ઓશન શિલ્ડ-2023 નામક નૌસેના અભ્યાસ શરૂ કર્યો છે ? ચીન જાપાન રશિયા યુક્રેન ચીન જાપાન રશિયા યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી નિઃશુલ્ક અન્નપૂર્ણા ભોજન પેકેટ યોજના લૉન્ચ કરી ? મધ્ય પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ ગોવા મધ્ય પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં કેરળ વિધાનસભાએ કેરળનું નામ બદલીને ‘કેરલમ’ કરવા માટે ઠરાવ પસાર કર્યો. એક પણ નહીં મલયાલમ ભાષામાં કેરળને ‘કેરલમ' કહેવામાં આવે છે. આપેલ બંને તાજેતરમાં કેરળ વિધાનસભાએ કેરળનું નામ બદલીને ‘કેરલમ’ કરવા માટે ઠરાવ પસાર કર્યો. એક પણ નહીં મલયાલમ ભાષામાં કેરળને ‘કેરલમ' કહેવામાં આવે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ માઉઈ દ્વીપ ક્યા દેશમાં સ્થિત છે ? ઑસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ ઑસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ ફેફસાં કેન્સર દિવસ ક્યારે મનાવાય છે ? 1 ઑગસ્ટ 1 જુલાઈ 1 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર 1 ઑગસ્ટ 1 જુલાઈ 1 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કઈ બેંકે કસ્ટમર સર્વિસ પોઈન્ટ (CSP) રજૂ કર્યા ? ICICI HDFC SBI AXIS ICICI HDFC SBI AXIS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP