કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા રાજ્યમાં ઉન્મેશ-2023 અને ઉત્કર્ષ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું ? રાજસ્થાન ગુજરાત ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ભારતનું પ્રથમ સ્વદેશી રીતે વિકસિત નેકસ્ટ જનરેશન મેગ્નેટિક રેજોનન્સ ઈમેજિંગ (MRI) સ્કેનરનું અનાવરણ કરાયું ? ભોપાલ જયપુર નવી દિલ્હી ચેન્નઈ ભોપાલ જયપુર નવી દિલ્હી ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ફાલ્કન શીલ્ડ-2023 સૈન્ય અભ્યાસ ક્યા બે દેશો વચ્ચેનો અભ્યાસ છે ? ચીન અને પાકિસ્તાન ચીન અને રશિયા ચીન અને UAE અમેરિકા અને UAE ચીન અને પાકિસ્તાન ચીન અને રશિયા ચીન અને UAE અમેરિકા અને UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો કેટલામો હપ્તો જારી કર્યો ? 10મો 20મો 14મો 17મો 10મો 20મો 14મો 17મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) NASAએ તાજેતરમાં શરૂ કરેલા ઓન-ડિમાન્ડ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મનું નામ શું છે ? NASA Universe StarWatch NASA+ NASA Vision NASA Universe StarWatch NASA+ NASA Vision ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ‘નમોહ 108’નું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દસ વર્ષના કાર્યકાળનું પ્રતીક છે. કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્રસિંહે લખનઉમાં CSIR-NBRI દ્વારા વિકસિત ‘નમોહ 108’ નામના ‘કમળ’ની નવી જાતનું અનાવરણ કર્યું. આપેલ તમામ આ અવસરે લોટ્સ મિશન શરૂ કરાયું. ‘નમોહ 108’નું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દસ વર્ષના કાર્યકાળનું પ્રતીક છે. કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્રસિંહે લખનઉમાં CSIR-NBRI દ્વારા વિકસિત ‘નમોહ 108’ નામના ‘કમળ’ની નવી જાતનું અનાવરણ કર્યું. આપેલ તમામ આ અવસરે લોટ્સ મિશન શરૂ કરાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP