કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) જાણીતી હૉકી ટુર્નામેન્ટ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? નેપાળ શ્રીલંકા ભારત બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભારત બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ થર્મલ પાવર પ્લાન્ટમાંથી ઉત્સર્જિન થતા NO xને કન્ટ્રોલ કરવા માટે પ્રથમ સ્વદેશી સિલેક્ટિવ કેટાલીટિક રિએક્ટર (SCR) વિકસિત કર્યું ? BEL PRL ONGC BHEL BEL PRL ONGC BHEL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ગુજરાતના કેટલાક રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ કરાશે ? 35 19 21 30 35 19 21 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) સમૂહમાં નવા દેશો સામેલ થયા, તેમાં ક્યા દેશોનો સમાવેશ થાય છે ?1 ). ઈરાન 2 ). UAE 3 ). સાઉદી અરેબિયા 4 ). આર્જેન્ટિના 5 ). ઈજિપ્ત 6 ). ઈથિયોપિયા માત્ર 2, 3, 5, 6 1, 2, 3, 4, 5, 6 માત્ર 1, 4, 5, 6 માત્ર 1, 3, 4, 5 માત્ર 2, 3, 5, 6 1, 2, 3, 4, 5, 6 માત્ર 1, 4, 5, 6 માત્ર 1, 3, 4, 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે ક્યા શહેરમાં ટેલી લૉ-2.0 લૉન્ચ કર્યા ? જયપુર મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી જયપુર મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) મહારાષ્ટ્ર સરકાર પ્રથમ ‘ઉદ્યોગ રત્ન’ પુરસ્કાર કોને એનાયત કરશે ? રતન તાતા સુંદર પિચાઈ ગૌતમ અદાણી મુકેશ અંબાણી રતન તાતા સુંદર પિચાઈ ગૌતમ અદાણી મુકેશ અંબાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP