કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન 2023નો મુસદ્દો તૈયાર કરવા માટે ગઠિત સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ છે ? પી.જે.શર્મા એન.સી.પંત આર.કે. મિશ્રા કે. કસ્તુરીરંગન પી.જે.શર્મા એન.સી.પંત આર.કે. મિશ્રા કે. કસ્તુરીરંગન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ થર્મલ પાવર પ્લાન્ટમાંથી ઉત્સર્જિન થતા NO xને કન્ટ્રોલ કરવા માટે પ્રથમ સ્વદેશી સિલેક્ટિવ કેટાલીટિક રિએક્ટર (SCR) વિકસિત કર્યું ? ONGC PRL BHEL BEL ONGC PRL BHEL BEL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં જાપાનમાં ક્યું ચક્રવાત ત્રાટક્યું હતું ? ટાયકૂન લાન ટાયફૂન વાન ટાયફૂન યાન ટાયફૂન કાન ટાયકૂન લાન ટાયફૂન વાન ટાયફૂન યાન ટાયફૂન કાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) NCERT પાઠ્યપુસ્તકોમાં સુધારો કરવા માટે કોની અધ્યક્ષતામાં 19 સભ્યોની સમિતિનું ગઠન કરવામાં આવ્યું ? એમ.સી.પંત પી.જે.ઉપાધ્યાય આર.કે.શર્મા સી.આર. રાવ એમ.સી.પંત પી.જે.ઉપાધ્યાય આર.કે.શર્મા સી.આર. રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કઈ સંસ્થા/કંપનીએ નેશનલ સ્પેસ ઈનોવેશન ચેલેન્જ 2023 (NSIC 2023) લૉન્ચ કરી ? નવર્સ એજ્યુટેક પ્રા.લિ. ISRO આપેલ તમામ અટલ ઈનોવેશન મિશન નવર્સ એજ્યુટેક પ્રા.લિ. ISRO આપેલ તમામ અટલ ઈનોવેશન મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતમાં ડિજિટલ પેમેન્ટ ઈન્ડેક્સ (DPI) કઈ સંસ્થા જાહેર કરે છે ? RBI NABARD નીતિ આયોગ CBDT RBI NABARD નીતિ આયોગ CBDT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP