કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયો દેશ અવકાશના કચરાની સમસ્યાનો સામનો કરવા માટે 2023 સુધીમાં વિશ્વનો પ્રથમ લાકડા આધારિત સ્પેસ સેટેલાઈટ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યો છે ?

ચીન
ફ્રાંસ
ભારત
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં એશિયન વોટરબર્ડ સેન્સસ-2020ની શરૂઆત ક્યાથી કરવામાં આવી ?

નાગાલેન્ડ
તમિલનાડુ
સિક્કિમ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં ચોથો આંતરરાષ્ટ્રીય લોકસાહિત્ય મહોત્સવ (International Folklore Festival)નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ?

ચંદીગઢ યુનિવર્સિટી
દિલ્હી યુનિવર્સિટી
IIT ભુવનેશ્વર
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
ગુજરાત સરકારે કયા વર્ષ સુધીમાં કાયમી ઊર્જા સ્ત્રોતોના માઘ્યમથી 30,000 મેગાવોટ ઊર્જા હાંસલ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે ?

વર્ષ 2022
વર્ષ 2023
વર્ષ 2026
વર્ષ 2025

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP