કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 2023 FIFA વીમેન્સ વર્લ્ડ કપનો ખિતાબ ક્યા દેશે જીત્યો ? ઈંગ્લેન્ડ સ્વીડન સ્પેન જર્મની ઈંગ્લેન્ડ સ્વીડન સ્પેન જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ISRO સૂર્યનો અભ્યાસ કરવા આદિત્ય-L1 મિશન લૉન્ચ કરશે. એક પણ નહીં આદિત્ય-L1 મિશન PSLV-C57 રોકેટની મદદથી લૉન્ચ કરાશે. આપેલ બંને ISRO સૂર્યનો અભ્યાસ કરવા આદિત્ય-L1 મિશન લૉન્ચ કરશે. એક પણ નહીં આદિત્ય-L1 મિશન PSLV-C57 રોકેટની મદદથી લૉન્ચ કરાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 'ભારતીય બૌદ્ધ સંસ્કૃતિ અને વિરાસત કેન્દ્ર’ ક્યા દેશમાં બનાવવામાં આવી રહ્યું છે ? નેપાળ જાપાન શ્રીલંકા ભૂટાન નેપાળ જાપાન શ્રીલંકા ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારત ચંદ્ર પર રોવરને સોફ્ટ લેન્ડિંગ કરાવનારો વિશ્વનો કેટલામો દેશ બન્યો ? ચોથો ત્રીજો સાતમો પાંચમો ચોથો ત્રીજો સાતમો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત બીજી G20 મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારોની ગોળમેજી બેઠક ક્યા યોજાઈ હતી ? પુણે બેંગલુરુ અમદાવાદ ગાંધીનગર પુણે બેંગલુરુ અમદાવાદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) સમૂહમાં નવા દેશો સામેલ થયા, તેમાં ક્યા દેશોનો સમાવેશ થાય છે ?1 ). ઈરાન 2 ). UAE 3 ). સાઉદી અરેબિયા 4 ). આર્જેન્ટિના 5 ). ઈજિપ્ત 6 ). ઈથિયોપિયા માત્ર 1, 4, 5, 6 માત્ર 2, 3, 5, 6 માત્ર 1, 3, 4, 5 1, 2, 3, 4, 5, 6 માત્ર 1, 4, 5, 6 માત્ર 2, 3, 5, 6 માત્ર 1, 3, 4, 5 1, 2, 3, 4, 5, 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP