કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
ફોર્ચ્યુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022 અનુસાર, એશિયાના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે ?

સાયરસ પુનાવાલ
જેકમા
ગૌતમ અદાણી
મુકેશ અંબાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં 4 મેડલ જીતનારો પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે ?

યોગેશ્વર દત્ત
સુશિલ કુમાર
બજરંગ પુનિયા
રવિ દહિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP