કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં કઈ સંસ્થા/કંપનીએ નેશનલ સ્પેસ ઈનોવેશન ચેલેન્જ 2023 (NSIC 2023) લૉન્ચ કરી ?

આપેલ તમામ
નવર્સ એજ્યુટેક પ્રા.લિ.
ISRO
અટલ ઈનોવેશન મિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
જાણીતી હૉકી ટુર્નામેન્ટ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ?

શ્રીલંકા
ભારત
બાંગ્લાદેશ
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા રાજ્યના મુખ્યમંત્રીએ ‘અમૃત વૃક્ષ આંદોલન' એપ અને વેબ પોર્ટલ લૉન્ચ કર્યું ?

અરુણાચલ પ્રદેશ
મેઘાલય
મિઝોરમ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા સ્થળે ‘ડૉ.APJ અબ્દુલ કલામ : મેમોરીઝ નેવર ડાય' પુસ્તકનું વિમોચન કર્યું ?

નવી દિલ્હી
રામેશ્વરમ્
મુંબઈ
શિલોંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP