કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
ન્યૂયોર્કમાં આયોજિત સમારોહમાં ક્યા રાજ્યના વરિષ્ઠ લેખક અને પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર વિનોદકુમાર શુક્લને 2023ના પ્રતિષ્ઠિત PEN/નાબોકોવ પુરસ્કારથી સન્માનિત કરાયા ?

છત્તીસગઢ
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP