સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયું જોડકું સમાનાર્થી નથી ? પ્રસૂન-બકુલ સદ્મ - ઘર વૈશ્વાનર-અનલ અકિંચન-અમીર પ્રસૂન-બકુલ સદ્મ - ઘર વૈશ્વાનર-અનલ અકિંચન-અમીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગંજન તિરસ્કાર મનોવ્યથા ક્ષમાપના અહોભાવ તિરસ્કાર મનોવ્યથા ક્ષમાપના અહોભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? પૂત પાવરી શુચિ પુનિત પૂત પાવરી શુચિ પુનિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? શબ્દસુચિ નિતલ નિઘંટુ શબ્દકોશ શબ્દસુચિ નિતલ નિઘંટુ શબ્દકોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દનો અર્થ દર્શાવો.ગાભરી અજાણી ગભરાવે તેવી ભયભીત કુમળી વયની અજાણી ગભરાવે તેવી ભયભીત કુમળી વયની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.બંધકી વેશ્યા બગી પ્રાર્થના બંધન વેશ્યા બગી પ્રાર્થના બંધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP