ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છેલ્લો કટોરો' કાવ્યમાં ઝવેરચંદ મેઘાણી કઈ મનોવેદના રજૂ કરે છે ?

ચર્ચીલના ભારત આગમન સંબંધિત
ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી
ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની
ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ?

ચંદ્ર ચંદ્રાવતી
સુડા બહોતરી
સિંહાસન બત્રીસી
મદનમોહના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ ગુજરાતી સાહિત્ય સંસ્થા શરૂઆતમાં "વડોદરા સાહિત્ય સભા" તરીકે ઓળખાતી ?

પ્રેમાનંદ સાહિત્ય સભા
નર્મદ સાહિત્ય સભા
ફાર્બસ ગુજરાતી સભા
ગુજરાત સાહિત્ય સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બાંસી નામની છોકરી’, ‘કાલસર્પ’ કોના નોંધપાત્ર વાર્તાસંગ્રહ છે ?

ત્રિભુવનદાસ લુહાર
મધુરાય
ઉશનસ્
નવલરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP