કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ વર્ષ 2024 સુધીમાં ક્યા સ્થળે કાર્યરત થઈ જશે ? કર્ણાટક મધ્યપ્રદેશ પંજાબ મુંબઈ કર્ણાટક મધ્યપ્રદેશ પંજાબ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સિયાચિન દિવસ ક્યારે મનાવાય છે ? 13 એપ્રિલ 15 એપ્રિલ 7 એપ્રિલ 20 એપ્રિલ 13 એપ્રિલ 15 એપ્રિલ 7 એપ્રિલ 20 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્મારક કાર્યક્રમ 'એન્ટરપ્રાઈઝ ઈન્ડિયા'નો શુભારંભ કર્યો ? ભારે ઉદ્યોગ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય MSME મંત્રાલય ગૃહ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય MSME મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા પ્રખ્યાત કવિને હિન્દી કવિતા સંગ્રહ ‘મૈં તો યહાં હું’ માટે સરસ્વતી સન્માન 2021 એનાયત કરાશે ? પ્રો.વિદ્યાધર મિશ્રા પ્રો.રામચરણ શર્મા પ્રો.રામદરશ મિશ્રા પ્રો.શંકરદેવ આચાર્ય પ્રો.વિદ્યાધર મિશ્રા પ્રો.રામચરણ શર્મા પ્રો.રામદરશ મિશ્રા પ્રો.શંકરદેવ આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ ટેબલ ટેનિસ દિવસ ક્યારે મનાવાય છે ? 1 એપ્રિલ 6 એપ્રિલ 9 એપ્રિલ 15 એપ્રિલ 1 એપ્રિલ 6 એપ્રિલ 9 એપ્રિલ 15 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશની નૌસેના સાથે અરબસાગરમાં વરુણ યુદ્ધાભ્યાસનું આયોજન કર્યું ? ચીન અમેરિકા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ચીન અમેરિકા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP