GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
તિજોરી બીલના સંદર્ભમાં નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી ?

તિજોરી બીલો ભારત સરકાર વતી રીઝર્વ બેંક બહાર પાડે છે.
તિજોરી બીલો શૂન્ય કુપન બોન્ડો છે.
તિજોરી બીલો લાંબાગાળાની બજાર જામીનગીરીઓ છે.
તિજોરી બીલો ગુરૂવારે પાકતા હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
હુંડીમાં નાણા ચૂકવવાની છેલ્લી જવાબદારી કોની હોય છે ?

હૂંડી લખનારની
બેંકરની
હૂંડી સ્વીકારનારની
નાણા મેળવનારની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ભારતમાં 1994થી ક્યા ટેક્ષની શરૂઆત થઈ ?

વેટ
આપેલ પૈકી એક પણ નહીં
સર્વિસ ટેક્ષ
જી.એસ.ટી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP