GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
હુંડીમાં નાણા ચૂકવવાની છેલ્લી જવાબદારી કોની હોય છે ?

નાણા મેળવનારની
હૂંડી લખનારની
બેંકરની
હૂંડી સ્વીકારનારની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
પુસ્તક વિના હું ભણું કેમ ?

પુસ્તક વિના મારાથી ભણાય કેમ ?
પુસ્તક વિના હુંથી ભણાય કેમ ?
પુસ્તકથી વિના હું ભણું છું
પુસ્તક વિના હું ભણી જઈશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ઘોડાદોડ માટેના ઘોડાના માલિકને તે પ્રવૃત્તિમાંથી થયેલ ખોટ કેટલા વર્ષ સુધી આગળ ખેંચી જઈ શકાય ?

4 વર્ષ
8 વર્ષ
5 વર્ષ
6 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નાણાંકીય વર્ષ 2017–18 માં ધંધો કે વ્યવસાયના શીર્ષક હેઠળ હવા પ્રદૂષણ નિયંત્રણના સાધનો (Air Pollution Control Equipments) પર કેટલા ટકા ઘસારો બાદ મળે ?

50%
100%
80%
70%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP