GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ભારતમાં ક્યુ વર્ષ વસ્તીના મહાવિભાજક વર્ષ તરીકે ઓળખાય છે ? 1991 1921 1901 1951 1991 1921 1901 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ઉપાડ ખાતાનો ___ ખાતામાં સમાવેશ થાય છે. આપેલ પૈકી એક પણ નહીં ઉપજ-ખર્ચ મિલકત વ્યક્તિ આપેલ પૈકી એક પણ નહીં ઉપજ-ખર્ચ મિલકત વ્યક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 Arrange the jumbled parts and make a meaningful sentence : The students / asked / if / their homework / had done / the teacher / they. The students asked the teacher if they had done their homework. The students had done their homework if the teacher asked. If the teacher asked the students, they had done their homework. The teacher asked the students if they had done their homework. The students asked the teacher if they had done their homework. The students had done their homework if the teacher asked. If the teacher asked the students, they had done their homework. The teacher asked the students if they had done their homework. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કંપનીઓનું ઓડીટ કરવાનું મુખ્ય કારણ શું છે ? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને નોકરી આપવા માટે કાયદાની જરૂરિયાતો પૂરી પાડવા માટે સરકારની આવક વધારવા માટે શેરહોલ્ડરોને સંતોષ આપવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને નોકરી આપવા માટે કાયદાની જરૂરિયાતો પૂરી પાડવા માટે સરકારની આવક વધારવા માટે શેરહોલ્ડરોને સંતોષ આપવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અંદાજીત ખર્ચ અને નુકસાનની નોંધણી કરવી જ્યારે અંદાજીત આવક અને નફાની નોંધ ન કરવી એ ક્યા હિસાબી ખ્યાલમાં સૂચવેલ છે ? સાતત્યનો ખ્યાલ રૂઢિગત ખ્યાલ નાણાના માપનનો ખ્યાલ પ્રગટીકરણનો ખ્યાલ સાતત્યનો ખ્યાલ રૂઢિગત ખ્યાલ નાણાના માપનનો ખ્યાલ પ્રગટીકરણનો ખ્યાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ભારતમાં 1994થી ક્યા ટેક્ષની શરૂઆત થઈ ? સર્વિસ ટેક્ષ આપેલ પૈકી એક પણ નહીં જી.એસ.ટી. વેટ સર્વિસ ટેક્ષ આપેલ પૈકી એક પણ નહીં જી.એસ.ટી. વેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP