GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અકીકના પત્થરના ઉદ્યોગ માટે જાણીતું સ્થળ – ખંભાત ક્યા જિલ્લામાં આવેલુ છે ? બનાસકાંઠા આણંદ દાહોદ વડોદરા બનાસકાંઠા આણંદ દાહોદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કાયસ્ક્વેર વિતરણના વક્રની સંમિતતા શી છે ? સંમિત ધન વિષમતા ઋણ વિષમતા આપેલ પૈકી એક પણ નહીં સંમિત ધન વિષમતા ઋણ વિષમતા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જ્યારે આડ પેદાશનું વેચાણ મૂલ્ય ખૂબજ ઓછું હોય ત્યાં સંયુક્ત ખર્ચની ફાળવણીમાં ગણાય છે. આપેલ પૈકી એક પણ નહીં તે સીધું નફા-નુકસાન ખાતે જમા લેવાય છે. અવેજી વસ્તુની કિંમત આધારે જમા થાય છે. સંયુક્ત ખર્ચની ફાળવણીમાં ગણાય છે. આપેલ પૈકી એક પણ નહીં તે સીધું નફા-નુકસાન ખાતે જમા લેવાય છે. અવેજી વસ્તુની કિંમત આધારે જમા થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંસદ સભ્યને મળતા દૈનિક ભથ્થાની કરપાત્રતા જણાવો. સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે કુલ આવકમાં ફક્ત દર નક્કી કરવાના હેતુથી સમાવવામાં આવશે સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે આવક ગણાશે નહીં સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે કુલ આવકમાં ફક્ત દર નક્કી કરવાના હેતુથી સમાવવામાં આવશે સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે આવક ગણાશે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 મૂડી નફો શીર્ષક હેઠળ કલમ- 54 પ્રમાણે જો મકાનનું બાંધકામ કરવામાં આવેલ હોય તો તે બાંધકામ કેટલા સમયમાં પૂર્ણ થવું જોઈએ. 4 વર્ષ 3 વર્ષ 2 વર્ષ 1 વર્ષ 4 વર્ષ 3 વર્ષ 2 વર્ષ 1 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 રોહીત એક કામ 30 દિવસમાં પુરૂ કરે છે. જ્યારે તેજ કામ મોહીત 45 દિવસમાં કરે છે. બંને ભેગા મળી કામ કરે છે. કામ માટે રૂ.15,000 મળે છે. કરેલ કામ પ્રમાણે રોહીતને મળતી રકમ = ___ રૂપિયા. 9,000 5,000 7,500 10,000 9,000 5,000 7,500 10,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP