કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
પાવર સેક્ટરમાં કૌશલ્ય વિકાસ માટેનું પ્રથમ સેન્ટર ઓફ એકસેલન્સ કેન્દ્ર સરકારે તાજેતરમાં ક્યાં સ્થાપ્યું હતું ?

ચંદીગઢ
દહેરાદૂન
પટના
ગુરૂગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
જાહેર શિક્ષણને સંપૂર્ણપણે ડિજિટલ બનાવનારૂ પ્રથમ રાજ્ય કયું બન્યું ?

આંધ્ર પ્રદેશ
કેરળ
મહારાષ્ટ્ર
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
અમેરિકાના ડિફેન્સ સેક્રેટરીના સ્ટાફના વડા તરીકે ગુજરાતી મૂળના કયા વ્યક્તિની નિમણૂંક કરવામાં આવી છે ?

શ્રી કાશ પટેલ
શ્રી વ્યોમેશ પટેલ
શ્રી પ્રમોદ પટેલ
શ્રી અક્ષય પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP