કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારત સરકારે પ્રાથમિક ઊર્જા મિશ્રણમાં પ્રાકૃતિક ગેસની ભાગીદારી વર્ષ 2030માં 6.2 ટકાથી વધારીને કેટલા ટકા કરવાની યોજના બનાવી ? 12% 9% 15% 10.5% 12% 9% 15% 10.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતની કઈ 2 વ્હિલર મેન્યુફેક્ચરિંગ કંપની વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની ? TVS હીરો બજાજ હોન્ડા TVS હીરો બજાજ હોન્ડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નાયબ ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણુક કરવામાં આવી ? રાજીવ ગૌબા રાજીવ કુમાર ઉમેશ સિન્હા પી. ડી. વાઘેલા રાજીવ ગૌબા રાજીવ કુમાર ઉમેશ સિન્હા પી. ડી. વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નેશનલ વોટર્સ ડે (રાષ્ટ્રીય મતદાતા દિવસ) ક્યારે મનાવાય છે ? 26 જાન્યુઆરી 25 જાન્યુઆરી 27 જાન્યુઆરી 24 જાન્યુઆરી 26 જાન્યુઆરી 25 જાન્યુઆરી 27 જાન્યુઆરી 24 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં અમેરિકાની ખાનગી અવકાશ સંશોધન સંસ્થા સ્પેસએકસે એકસાથે કેટલા સેટેલાઈટ લૉન્ચ કરી વિશ્વવિક્રમ સર્જ્યો ? 143 135 115 155 143 135 115 155 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્ય બાળકીઓ માટે PANKH (P- પ્રોટેક્શન, A- અવેરનેસ ઓફ ધેયર રાઈટ્સ, N- ન્યુટ્રિશન, K- નોલેજ, H- હેલ્થ ) અભિયાન લૉન્ચ કર્યુ ? રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP