GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચેના પૈકી ઓડીટના પૂરાવા તરીકે સૌથી વધુ વિશ્વસનીય શું છે ?

મહિનાના અંતે આખર બાકીની મેળવણીનું પત્રક
સામાન્ય ખાતાવહીની બાકી
આંતરિક બિલમાં દર્શાવેલ ઉધારબીલની રકમ
ગ્રાહક પાસેથી મળવાની બાકી રકમની સંમતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જ્યારે શેરો જપ્ત કરવામાં આવે છે ત્યારે ક્યું ખાતું ઉધાર થાય છે ?

શેર જપ્તી ખાતું
શેર પ્રીમીયમ ખાતું
શેર મૂડી ખાતું
મૂડી અનામત ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
વ્યવસ્થાતંત્રનું સૌથી જુનું સ્વરૂપ નીચેના પૈકી કયું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
કર્મચારી વ્યવસ્થાતંત્ર
કાર્યાત્મક વ્યવસ્થાતંત્ર
શ્રેણિક વ્યવસ્થાતંત્ર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
કુસ્તી મેદાનમાં લડાય.

હેતુવાચક
સમયવાચક
સ્થળવાચક
કારણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP