GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. અમારી મોટરે નૌકાહરણ કર્યું. અમારી મોટર નૌકાહરણ કરશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું અમારી મોટરથી નૌકાહરણ કરાયું મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટર નૌકાહરણ કરશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું અમારી મોટરથી નૌકાહરણ કરાયું મોટર નૌકાહરણ કરાવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આર્થિક વ્યવહારોના દસ્તાવેજી પૂરાવાને ચકાસણી કરવાની પ્રક્રિયાને ___ તરીકે ઓળખવામાં આવે છે. ટેસ્ટિંગ વાઉચિંગ ચકાસણી ઓડીટીંગ ટેસ્ટિંગ વાઉચિંગ ચકાસણી ઓડીટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જ્યારે શેરો જપ્ત કરવામાં આવે છે ત્યારે ક્યું ખાતું ઉધાર થાય છે ? શેર જપ્તી ખાતું શેર મૂડી ખાતું શેર પ્રીમીયમ ખાતું મૂડી અનામત ખાતું શેર જપ્તી ખાતું શેર મૂડી ખાતું શેર પ્રીમીયમ ખાતું મૂડી અનામત ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 માલસામાનની મહત્તમ સપાટી = વરદી સપાટી-(લઘુત્તમ વપરાશ × લઘુત્તમ સમય)+વરદી જથ્થો વરદી સપાટી-(સરેરાશ વપરાશ × સરેરાશ સમય)+વરદી જથ્થો વરદી સપાટી-(મહત્તમ વપરાશ × મહત્તમ સમય)+વરદી જથ્થો વરદી સપાટી-(લઘુત્તમ વપરાશ × લઘુત્તમ સમય) વરદી સપાટી-(લઘુત્તમ વપરાશ × લઘુત્તમ સમય)+વરદી જથ્થો વરદી સપાટી-(સરેરાશ વપરાશ × સરેરાશ સમય)+વરદી જથ્થો વરદી સપાટી-(મહત્તમ વપરાશ × મહત્તમ સમય)+વરદી જથ્થો વરદી સપાટી-(લઘુત્તમ વપરાશ × લઘુત્તમ સમય) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 પ્રામાણ્ય વિતરણમાં ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન વચ્ચેનો સંબંધ ક્યો થાય ? 3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન 5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન 4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન 2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન 3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન 5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન 4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન 2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 Give Synonym :Voracious Audacious Tangible Ravenous Ascending Audacious Tangible Ravenous Ascending ANSWER DOWNLOAD GUJARATI MCQ APP