GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 લાંબાગાળાના દેવા ચૂકવવા માટે અથવા નવી મિલકત વસાવવા માટે જે ખાસ અનામત ઉભું કરવામાં આવે તેને ___ કહે છે. મહેસૂલી અનામત મૂડી અનામત સિંકીંગ ફંડ વિશિષ્ટ અનામત મહેસૂલી અનામત મૂડી અનામત સિંકીંગ ફંડ વિશિષ્ટ અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કાયસ્ક્વેર વિતરણના વક્રની સંમિતતા શી છે ? આપેલ પૈકી એક પણ નહીં ઋણ વિષમતા સંમિત ધન વિષમતા આપેલ પૈકી એક પણ નહીં ઋણ વિષમતા સંમિત ધન વિષમતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જ્યારે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ઓડીટરની નિમણૂંક ન થાય ત્યારે ___ મેનેજીંગ ડીરેક્ટર /ચેરમેન ઓડીટરની નિમણૂંક કરે છે. કેન્દ્ર સરકાર ખાલી પડેલ જગ્યા પર ઓડીટરની નિમણૂંક કરે છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓડીટરની નિમણૂંક કરે છે. વાર્ષિક સભા ફરી બોલાવવામાં આવે છે. મેનેજીંગ ડીરેક્ટર /ચેરમેન ઓડીટરની નિમણૂંક કરે છે. કેન્દ્ર સરકાર ખાલી પડેલ જગ્યા પર ઓડીટરની નિમણૂંક કરે છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓડીટરની નિમણૂંક કરે છે. વાર્ષિક સભા ફરી બોલાવવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેનામાંથી કઈ ઓડીટરની ફરજ નથી ? ઓડીટ રિપોર્ટ પર સહી કરવી સંચાલકોને કાયદાના ઉલ્લંઘનની જાણ કરવી. કંપનીના બેન્કરોને ઓડીટ રિપોર્ટની જાણ કરવી કંપનીના સભ્યોને ઓડીટ રિપોર્ટની જાણ કરવી ઓડીટ રિપોર્ટ પર સહી કરવી સંચાલકોને કાયદાના ઉલ્લંઘનની જાણ કરવી. કંપનીના બેન્કરોને ઓડીટ રિપોર્ટની જાણ કરવી કંપનીના સભ્યોને ઓડીટ રિપોર્ટની જાણ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંસદના બન્ને ગૃહોમાં ક્યા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે ? સોલીસીટર જનરલ ધારાશાસ્ત્રી એટર્ની જનરલ એડવોકેટ જનરલ સોલીસીટર જનરલ ધારાશાસ્ત્રી એટર્ની જનરલ એડવોકેટ જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેના પૈકી કોનો પરોક્ષ માલસામાન ખર્ચમાં સમાવેશ થશે ? ઓક્ટ્રોઈ લુબ્રીકેટીંગ ઓઈલ આયાત ડ્યૂટી વીમો ઓક્ટ્રોઈ લુબ્રીકેટીંગ ઓઈલ આયાત ડ્યૂટી વીમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP