GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વાલ્વયુક્ત રુધિરવાહિનીઓને શું કહે છે ? શિરા લસિકા રુધિરકેશિકા ધમની શિરા લસિકા રુધિરકેશિકા ધમની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) પ્રસિદ્ધ સૂર્યમંદિર – કોટાય(b) દરિયાકાંઠે આવેલ રમણિય સ્થળ – એહમદપુર-માંડવી(c) 'નાના અંબાજી' ના નામે પ્રખ્યાત – ખેડબ્રહ્મા (d) રાષ્ટ્રીય અભયારણ્ય ધરાવતું સ્થળ – વાંસદા (1) સાબરકાંઠા જિલ્લો(2) કચ્છ જિલ્લો (3) નવસારી જિલ્લો(4) ગીર સોમનાથ જિલ્લો a-2, b-4, c-1, d-3 a-2, b-4, c-3, d-1 a-1, b-4, c-2, d-3 a-2, b-3, c-1, d-4 a-2, b-4, c-1, d-3 a-2, b-4, c-3, d-1 a-1, b-4, c-2, d-3 a-2, b-3, c-1, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આપેલ એક બિંદુમાંથી પસાર થતાં વર્તુળોની સંખ્યા ___ છે. ત્રણ બે ચાર અનંત ત્રણ બે ચાર અનંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 30 મીટર ઉંચા મીનારા પરથી જમીન પરના પત્થરનો અવસેધકોણ 45 છે. તો મીનારાથી પત્થરનું અંતર કેટલું હશે ? 40 30 60 20 40 30 60 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 બજાર વિભાગોના મૂલ્યાંકન દ્વારા જે બજાર વિભાગ પસંદ કરવામાં આવે તેને શું કહે છે ? સંશોધિત બજાર લક્ષ્યાંકિત બજાર મૂળભૂત બજાર આધાર બજાર સંશોધિત બજાર લક્ષ્યાંકિત બજાર મૂળભૂત બજાર આધાર બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કયા સંભાવના વિતરણમાં મધ્યક અને વિચરણ સરખા હોય છે ? અતિગુણોત્તર વિતરણ દ્વિપદી વિતરણ પોયસન વિતરણ પ્રામાણ્ય વિતરણ અતિગુણોત્તર વિતરણ દ્વિપદી વિતરણ પોયસન વિતરણ પ્રામાણ્ય વિતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP