ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભૂધરકાકા' નું પાત્ર કઈ કૃતિમાં આવે છે ? હવેલી બાબુ વીજળી મુકુન્દરાય બાદમાશ હવેલી બાબુ વીજળી મુકુન્દરાય બાદમાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓડિશ્યૂશનું હલેસું, જટાયુ કૃતિના કર્તા ? હિમાંશી શેલત રાજચંદ્ર શુક્લ આદિલ મન્સૂરી સિતાંશુ યશશ્ચંદ્ર હિમાંશી શેલત રાજચંદ્ર શુક્લ આદિલ મન્સૂરી સિતાંશુ યશશ્ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ? "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ? રણજીતરામ મહેતા નર્મદ રામનારાયણ પાઠક હેમચંદ્રાચાર્ય રણજીતરામ મહેતા નર્મદ રામનારાયણ પાઠક હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના અંતેવાસી સ્વામી આનંદનું મૂળ નામ આપો. કેશવ હર્ષદ ધ્રુવ ચુનીલાલ આસારામ લોહાણા આનંદશંકર બાપુભાઈ ધ્રુવ હિંમતલાલ રામચંદ્ર દવે કેશવ હર્ષદ ધ્રુવ ચુનીલાલ આસારામ લોહાણા આનંદશંકર બાપુભાઈ ધ્રુવ હિંમતલાલ રામચંદ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જમાઈ રાજ' નાટકના રચયિતા જણાવો. નગીનદાસ પારેખ પન્નાલાલ પટેલ જીવરામ જોષી મકરંદ દવે નગીનદાસ પારેખ પન્નાલાલ પટેલ જીવરામ જોષી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP