GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ધંધાની ઉત્પાદકતા વધારવા માટે કરવામાં આવતો ખર્ચ ___ તરીકે ગણાય છે.

મૂડી ખોટ
પ્રસારિત મહેસૂલી ખર્ચ
મહેસૂલી ખર્ચ
મૂડી ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
લિક્વીડેટર દ્વારા લેણદારોને તેમની તારણવાળી મિલકતોના વેચાણની સૂચના આપવાનો સમયગાળો કેટલો છે ?

સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 75 દિવસની અંદર
સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 30 દિવસની અંદર
સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 7 દિવસની અંદર
સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 21 દિવસની અંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
માલસામાનની મહત્તમ સપાટી =

વરદી સપાટી-(મહત્તમ વપરાશ × મહત્તમ સમય)+વરદી જથ્થો
વરદી સપાટી-(સરેરાશ વપરાશ × સરેરાશ સમય)+વરદી જથ્થો
વરદી સપાટી-(લઘુત્તમ વપરાશ × લઘુત્તમ સમય)
વરદી સપાટી-(લઘુત્તમ વપરાશ × લઘુત્તમ સમય)+વરદી જથ્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કર્મચારીને અપાતો દિવાળીનો ઉપાડનો નીચેના પૈકી ક્યો ખર્ચમાં સમાવેશ થાય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
મહેસૂલી ખર્ચ
પ્રસારીત મહેસૂલી ખર્ચ
મૂડી ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કંપની ઓડીટનો મુખ્ય હેતુ શું છે ?

કંપનીના વાર્ષિક હિસાબોની વિશ્વસનીયતાને પ્રમાણિત કરવી
કંપનીના પ્રભાવની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું
લઘુમતી શેરહોલ્ડરના હિતોનું રક્ષણ કરવું
ભૂલો અને છેતરપીંડીને શોધવી અને અટકાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP