ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યમાં કવિ કઈ વેલને શણગારવાનું કહે છે ?

લગ્ન માટેની
વિદાય માટેની
મિલન માટેની
અંતિમ વિદાય માટેની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા ?

વલ્લભ ભટ્ટ
પ્રભુલાલ દ્વિવેદી
ઈન્દુલાલ ગાંધી
અવિનાશ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી
બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા
અમે બધા - જ્યોતીન્દ્ર દવે
કોકિલા - ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના પ્રથમ મૌલિક નાટક ‘ગુલાબ‘ ના લેખક જણાવો.

દલપતરામ
ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી
નગીનદાસ તુળજાદાસ મારફતિયા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ચિનુ મોદી લિખિત કઈ કૃતિને સને 2013માં સાહિત્ય અકાદમી એવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે ?

ખારાં ઝરણાં
અખંડ ઝાલર વાગે
ફટફટિયું
ગઝલ સંહિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP