GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 અવાસ્તવિક કે કાલ્પનિક મિલકતોમાં નીચેના પૈકી શેનો સમાવેશ કરવામાં આવતો નથી ? જાહેરાત ઝુંબેશ ખર્ચ બાંહેધરી કમિશન પ્રાથમિક ખર્ચ અગાઉથી ચૂકવેલ ખર્ચ જાહેરાત ઝુંબેશ ખર્ચ બાંહેધરી કમિશન પ્રાથમિક ખર્ચ અગાઉથી ચૂકવેલ ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કરાર કિંમત બાદ રોકડ કિંમત = ___ ખરીદ કિંમત બજાર કિંમત વ્યાજ ઘસારો ખરીદ કિંમત બજાર કિંમત વ્યાજ ઘસારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બે બોનસ શેર ઈશ્યુ વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે ? 6 માસ 12 માસ 24 માસ આવી કોઈ મર્યાદા હોતી નથી 6 માસ 12 માસ 24 માસ આવી કોઈ મર્યાદા હોતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઓછામાં ઓછા ખર્ચે સૌથી વધુ ફાયદાકારક જથ્થો નક્કી કરવામાં આવે તેને ___ તરીકે ઓળખવામાં આવે છે. વરદી સપાટી ભયજનક સપાટી આર્થિક વરદી જથ્થો સરેરાશ સપાટી વરદી સપાટી ભયજનક સપાટી આર્થિક વરદી જથ્થો સરેરાશ સપાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કેસ પદ્ધતિનો સંચાલન તાલીમમાં સૌ પ્રથમ ઉપયોગ કઈ યુનિવર્સિટીએ કર્યો હતો ? કેનેડા હાર્વર્ડ નાલંદા ગુજરાત કેનેડા હાર્વર્ડ નાલંદા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP