GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.મોરના ઈંડા કોનાથી ચીતરાય છે ? મોરથી ઈંડા ચીતરે છે મોરના ઈંડા કોઈ ચીતરે નહીં મોરના ઈંડા કોણ ચીતરે મોરના ઈંડા કોણ ચીતરે છે ? મોરથી ઈંડા ચીતરે છે મોરના ઈંડા કોઈ ચીતરે નહીં મોરના ઈંડા કોણ ચીતરે મોરના ઈંડા કોણ ચીતરે છે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 જો મૂડી પરનું વ્યાજ પડતરના હિસાબોમાં સમાવવામાં આવે, તો જ ___ મહત્ત્વ આપેલું ગણાય. ઉત્પાદન મૂડી વ્યાજ સમય ઉત્પાદન મૂડી વ્યાજ સમય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મૂડી અંદાજપત્રની વિવિધ પદ્ધતિઓ પૈકી પ્રોજેક્ટમાં જે મૂડીરોકાણ કરવામાં આવે તે મૂડીરોકાણ પ્રોજેક્ટમાંથી મળતા વળતર સ્વરૂપે કેટલા સમયમાં પરત મેળવી શકાશે તે માટે નીચેના પૈકી કઈ પદ્ધતિ યોગ્ય છે ? પરત-આપ પદ્ધતિ ચોખ્ખું વર્તમાન મૂલ્ય નફાકારકતાનો આંક સરેરાશ વળતરના દરની પદ્ધતિ પરત-આપ પદ્ધતિ ચોખ્ખું વર્તમાન મૂલ્ય નફાકારકતાનો આંક સરેરાશ વળતરના દરની પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 I have my car ___ at my friend's garage every 3 months. to service service servicing serviced to service service servicing serviced ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ગુજરાત રાજ્યમાં હાલમાં કેટલામી વિધાનસભા કાર્યરત છે ? 15મી 14મી 13મી 12મી 15મી 14મી 13મી 12મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઓડિટરની સંખ્યા પર નિયંત્રણ અંગે 1974નો સુધારો અને કલમ-224 મુજબ એક ઓડિટર વધુમાં વધુ કેટલી કંપનીઓનું ઓડિટ કરી શકે છે ? 15 10 20 50 15 10 20 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP