GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી ક્યું વિધાન સાચું નથી ? ઉત્પાદન આયોજન અને ઉત્પાદન અંકુશ જોડિયા બાળકો સમાન છે. ઉત્પાદન અંકુશ માટે ઉત્પાદન આયોજન આવશ્યક પૂર્વશરત ગણાય. ઉત્પાદન આયોજનના કારણે જ ઉત્પાદનના સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ શક્ય બને છે. અવિરત ઉત્પાદન માટે ઉત્પાદન અંકુશ પૂર્વશરત છે. ઉત્પાદન આયોજન અને ઉત્પાદન અંકુશ જોડિયા બાળકો સમાન છે. ઉત્પાદન અંકુશ માટે ઉત્પાદન આયોજન આવશ્યક પૂર્વશરત ગણાય. ઉત્પાદન આયોજનના કારણે જ ઉત્પાદનના સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ શક્ય બને છે. અવિરત ઉત્પાદન માટે ઉત્પાદન અંકુશ પૂર્વશરત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 'A’ કંપનીમાં રૂ. 10 લાખનું મૂડીરોકાણ છે તથા નફો રૂ. 1 લાખ, ‘B’ કંપનીમાં રૂ. 6 લાખનું રોકાણ અને નફો રૂ. 80,000/- તથા ‘C’ કંપનીમાં રૂ. 5 લાખનું રોકાણ અને નફો રૂ. 90,000/- હોય તો વળતરની દ્રષ્ટિએ કઈ કંપની વધુ યોગ્ય ગણાય ? કંપની ‘C’ કંપની 'A' અને 'B' કંપની ‘A’ કંપની 'B’ કંપની ‘C’ કંપની 'A' અને 'B' કંપની ‘A’ કંપની 'B’ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કાયમી ખાતા નંબર (PAN) ___ ‘આલ્ફા-ન્યુમેરિક કેરેક્ટર’ ધરાવે છે. 4 10 6 12 4 10 6 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 જો A = 2, M = 26, Z = 52 હોય, તો BET = ___ 72 54 44 64 72 54 44 64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 1991 ની ઔદ્યોગિક નીતિ અન્વયે ___ લાખથી વધુ વસ્તી ધરાવતા સ્થળે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સ્થાપી શકાશે નહીં. 1 લાખ 1 કરોડ 10 કરોડ 10 લાખ 1 લાખ 1 કરોડ 10 કરોડ 10 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના વિકલ્પમાં કયું ઉદાહરણ ઉપમાં અલંકારનું નથી ? મૃણાલ ગાંડાની માફક જોઇ રહી. અઘોર અવધૂત શી હતી જ છટા મધ્યાહની મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. ઈસ્ત્રી કરેલાં વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે. મૃણાલ ગાંડાની માફક જોઇ રહી. અઘોર અવધૂત શી હતી જ છટા મધ્યાહની મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. ઈસ્ત્રી કરેલાં વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP