GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
લાસ્પેયર અને પાશેના સૂચકઆંકનો ગુણોત્તર મધ્યક એટલે...

માર્શલનો સૂચકઆંક
ફિશરનો સૂચકઆંક
બાઉલી સૂચકઆંક
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
હાસ્યકાર નટવરલાલ બુચની પ્રસિદ્ધ હાસ્ય રચના જણાવો.

હળવાં ફૂલ
ક્ષુલ્લક બાબતો
કેસૂડાંના કાગળ
વિચિત્ર અનુભવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
વસ્તુને કયા સ્થાને મૂકવાથી બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક, ઊલટું અને તેના જેટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ મળે ?

વક્રતા કેન્દ્ર પર
મુખ્ય કેન્દ્ર પર
મુખ્ય કેન્દ્ર અને પ્રકાશીય કેન્દ્ર વચ્ચે
મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
જે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ દરમ્યાન કુલ 182 દિવસ કે વધુ દિવસ ભારતમાં રહી હોય તેને ___ કહેવાય.

અન્ય રહીશ
બિનરહીશ
રહીશ અને સામાન્ય રહીશ
રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP