GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો.
‘ઘરવટ’

ઘેઘુર અવાજ
ઘરમાંજ પતાવટ કરવી તે
ઘર જેવા સંબંધવાળું
ઘુંઘટવાળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
બંદી પ્રત્યક્ષીકરણ શું છે ?

જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય
નજર સમક્ષ ગુનેગારને પકડવાનું કાર્ય
ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા
ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ધંધાની ખરીદી વખતે પાઘડી શોધવા માટે નીચેના ક્યા સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે ?

પાઘડી = કુલ મિલકતો – ધંધાની ખરીદ કિંમત
પાઘડી = ચોખ્ખી મિલકતો – ધંધાની ખરીદ કિંમત
પાઘડી = ખરીદ કિંમત – કુલ મિલકતો
પાઘડી = ધંધાની ખરીદ કિંમત – ચોખ્ખી મિલકતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
મહિમા કંપનીના ઈક્વિટી શેરની વાજબી કિંમત રૂ. 1,500/- હોય અને તેની બજાર કિંમત રૂ. 1,400/- હોય, તો તેની આંતરિક કિંમત કેટલી થશે ?

રૂ. 1,600/-
રૂ. 2,900/-
રૂ. 2,800/-
રૂ. 3,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP