GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ઓછામાં ઓછા ખર્ચે સૌથી વધુ ફાયદાકારક જથ્થો નક્કી કરવામાં આવે તેને ___ તરીકે ઓળખવામાં આવે છે.

વરદી સપાટી
આર્થિક વરદી જથ્થો
ભયજનક સપાટી
સરેરાશ સપાટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
આકસ્મિક જવાબદારી કે સંભવિત દેવું પા.×સ. ક્યાં દર્શાવવામાં આવે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
મૂડી-દેવાં બાજુ-લેણદારોના મથાળા હેઠળ
મિલકત-લેણાં બાજુ-કાયમી મિલકતોના મથાળા હેઠળ
મૂડી-દેવાં બાજુ-અન્ય દેવાનાં મથાળા હેઠળ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
'A’ કંપનીમાં રૂ. 10 લાખનું મૂડીરોકાણ છે તથા નફો રૂ. 1 લાખ, ‘B’ કંપનીમાં રૂ. 6 લાખનું રોકાણ અને નફો રૂ. 80,000/- તથા ‘C’ કંપનીમાં રૂ. 5 લાખનું રોકાણ અને નફો રૂ. 90,000/- હોય તો વળતરની દ્રષ્ટિએ કઈ કંપની વધુ યોગ્ય ગણાય ?

કંપની 'A' અને 'B'
કંપની 'B’
કંપની ‘C’
કંપની ‘A’

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP