GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ગુજરાતના વિસ્તારોમાં પંચાયતી રાજ કાનૂની રીતે ક્યા કાયદાથી દાખલ થયું હતું ? ગુજરાત ગ્રામ પંચાયત ધારો-1963 ગુજરાત પંચાયત ધારો-1961 ગુજરાત પંચાયત ધારો-1993 મુંબઈ ગ્રામ પંચાયત ધારો-1933 ગુજરાત ગ્રામ પંચાયત ધારો-1963 ગુજરાત પંચાયત ધારો-1961 ગુજરાત પંચાયત ધારો-1993 મુંબઈ ગ્રામ પંચાયત ધારો-1933 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.વહાણમાં તૂતક નીચેનો ભાગ સંભાળનાર – ટંડેલ ભંડારી ખલાસ માલમ ટંડેલ ભંડારી ખલાસ માલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઇક્વિટી પરનો વેપાર કોને કહેવાય ? માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડરોને વધુ વ્યાજ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને પ્રેફરન્સ શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ઇક્વિટી શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને બંને પ્રકારને સરખા ભાગે ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડરોને વધુ વ્યાજ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને પ્રેફરન્સ શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ઇક્વિટી શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને બંને પ્રકારને સરખા ભાગે ચૂકવે તેને. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 'A’ કંપનીમાં રૂ. 10 લાખનું મૂડીરોકાણ છે તથા નફો રૂ. 1 લાખ, ‘B’ કંપનીમાં રૂ. 6 લાખનું રોકાણ અને નફો રૂ. 80,000/- તથા ‘C’ કંપનીમાં રૂ. 5 લાખનું રોકાણ અને નફો રૂ. 90,000/- હોય તો વળતરની દ્રષ્ટિએ કઈ કંપની વધુ યોગ્ય ગણાય ? કંપની ‘C’ કંપની 'A' અને 'B' કંપની 'B’ કંપની ‘A’ કંપની ‘C’ કંપની 'A' અને 'B' કંપની 'B’ કંપની ‘A’ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ‘કરારના હિસાબો' માં બિન-પ્રમાણિત કામ એટલે... પૂર્ણ થયેલ કામ અધૂરું કામ-અપૂર્ણ કામ પ્રમાણપત્ર મળ્યું ન હોય તેવું કામ મંજૂરી વગરનું કામ પૂર્ણ થયેલ કામ અધૂરું કામ-અપૂર્ણ કામ પ્રમાણપત્ર મળ્યું ન હોય તેવું કામ મંજૂરી વગરનું કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એએસીની કુલ ગ્રોસ આવકમાંથી કલમ-80C હેઠળ વધુમાં વધુ રૂ.___ની કપાત બાદ મળે છે. 2,50,000 1,50,000 2,00,000 1,00,000 2,50,000 1,50,000 2,00,000 1,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP